શા માટે માનવ જીવનને પાણીની જરૂર છે?
પાણી એ માણસની જીવન શૈલીનો મૂળ અંગ છે. રોજબરોજની જિંદગીમાં પાણીની જરૃરિયાત વધતી જાય છે . આ લેખમાં કેટલાક મુખ્ય કારણોને વિચારમાં અને અમલમાં લેવા જ જોઈએ. નહિતર આવનારા દિવસોમાં કદાચ પાણીની સમસ્યા વધતી જશે.
જીવન શૈલી :
પાણી વગર માણસનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ છે. સવારથી સાંજ સુધીમા જીવન ની દૈનિક ક્રિયામાં આપણે પાણીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે નહાવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, ફૂલ છોડને પાણી આપવું ભોજન બનાવા માટે વિગેરેમા. Pizza burger sandwich, call drinks, medicine આ બધું પાણી વગર બની ના શકે.
શરીરની જરૂરતો:
શરીરમાં પાણી એ આવશ્યક ઘટક છે. વધુમાં વધુ માંસપેશીઓ, અંગો, પેટ, પીઠ, હૃદય, અને મનને પાણીની જરૂર છે કેમ કે તેનો ઉપયોગ સારવાર કરવા માટે. પાણીની કમી, માનસિક અથવા શારીરિક સમસ્યાઓ ઉદ્દભવી શકે છે અને શરીરને જો પાણી ના મળે તો શરીર શુષ્ક, ત્વચા મૃત બની જાય છે.
ખેતી અને ઉદ્યોગ:
પાણી ખેતીનો એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. સમયસર ખેતીમાં પાણીની આવક થાય તો ખેડૂતો મબલક પાક,ખેત પેદાશનું ઉત્પાદન સુરક્ષિત કરે છે. આજની ઔદ્યોગિક વિકાસની હરણફાળ પ્રગતિ થઈ રહી છે. કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં પાણી અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉદ્યોગને ચલાવવા, ઊર્જા ઉત્પાદન કરવા માટે અને માનવ સારવારને પ્રદાન કરવા માટે વાહન માટે એરોપ્લેન માટે પાણીની જરૂર છે.
સંરક્ષણ અને રક્ષણ:
આજના આધુનિક યુગમાં આધુનિક ટેકનોલોજી ના ભાગ રૂપે દરેક વિકાસશીલ દેશો વધુ શક્તિશાળી શસ્ત્રો બનાવામાં પાણીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. માનવ પોતાના શરીર પર વસ્ત્રો બનાવામાં, એ સિવાય ઘણી બધી વસ્તુઓ બનાવામાં પાણીનો ઉપયોગ થાય છે.
સાર્વત્રિક રૂપે પાણીને સુરક્ષિત રાખવાની આવશ્યકતા છે
conclusion:
પાણીનો થાતો દુરઉપયોગ અટકાવવા પ્રશાસન દ્વારા પગલા લેવા જોઈએ અને જળસંસાધન પ્રણાલીની આવક, સંગ્રહણ, પ્રવાહની યોજના, પાણીની પ્રદુષણની રોકથામ વગેરે જરૂરી છે. જો જળસંસાધન નું નિયંત્રણ ના કરવાંમા આવે તો જળસંકટ થઈ શકે છે જે જીવનને અસર કરી શકે છે. માટે આપણે આપની આવનારી પેઢી માટે પાણી બચાવું પડશે.
Comments
Post a Comment