Posts

Showing posts with the label પાણી અને તેનો મહિમા

પાણી અને તેનો મહિમા

Image
  પાણી અને તેનો મહિમા પાણી કુદરતની અમૂલ્ય ભેટ છે.પાણી જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.આપણી આવનારી પેઢી માટે પાણી બચાવવાની જવાબદારી આપણી છે. જેણે આ ધરતી પર જાણયો છે પાણી અને તેનો  મહિમા , તેનાથી નથી કોઈ મોટો જ્ઞાની  I જળમાં છે તાકાત એટલે બધા ભરે પાણી , પાણી જઈ રહ્યુ છે તેનો અંત થઇ રહયો છે l જેના શરીરમાથી જતુ રહેશે પાણી , તે શાંત થઈ ને લોકોનુ સારુ કે ખરાબ સાંભળી લેશે l જમીને પણ વિચાર્યુ નહોતુ કે પાણી વગર શુ આપીશ ઉપજ , સૂકા પાક જોવા મળે છે જમીનમાં ખોરાક ના સંબંધો નથી l જેની આંખોમાંથી આવે આંસુ સમાન પાણી , તેને ના મળે સન્માન , જેના મોઢા પરથી ઉતરી ગયુ પાણી તે મૃત બની જાય l પાણી વિના ગાય બળદ નર અને માદા તરસથી મૃત્યુ થશે , જ્યારે સમુદ્રને પાણી મળે છે , તે છલકાઈ જાય l ધર્મોનું કોઈ પણ કાર્ય પાણી વગર પુર્ણ થયુ નથી , માળામા પાણી વિના કોણ બાંધસે મોતી l આ દુનિયા જ્યારે છોડશે શ્વાસોનો મેળો , ત્યારે ગંગા - જળ આપશે મુખમા l પાણી પીધા બાદ અજ્ઞાની જાતી પૂછે , ઢ...