Posts

Showing posts from June, 2023

શા માટે માનવ જીવનને પાણીની જરૂર છે?

Image
પાણી એ માણસની જીવન શૈલીનો મૂળ અંગ છે. રોજબરોજની જિંદગીમાં  પાણીની જરૃરિયાત  વધતી જાય છે . આ લેખમાં  કેટલાક મુખ્ય કારણોને વિચારમાં અને અમલમાં લેવા જ જોઈએ. નહિતર આવનારા દિવસોમાં કદાચ પાણીની સમસ્યા વધતી જશે.  જીવન શૈલી : પાણી વગર માણસનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ છે. સવારથી સાંજ સુધીમા જીવન ની દૈનિક ક્રિયામાં આપણે પાણીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે નહાવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, ફૂલ છોડને પાણી આપવું ભોજન બનાવા માટે વિગેરેમા. Pizza burger sandwich, call drinks, medicine આ બધું પાણી વગર બની ના શકે.  શરીરની જરૂરતો: શરીરમાં પાણી એ આવશ્યક ઘટક છે. વધુમાં વધુ માંસપેશીઓ, અંગો, પેટ, પીઠ, હૃદય, અને મનને પાણીની જરૂર છે કેમ કે તેનો ઉપયોગ સારવાર કરવા માટે. પાણીની કમી, માનસિક અથવા શારીરિક સમસ્યાઓ ઉદ્દભવી શકે છે અને શરીરને જો પાણી ના મળે તો શરીર શુષ્ક, ત્વચા મૃત બની જાય છે.  ખેતી અને ઉદ્યોગ: પાણી ખેતીનો એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. સમયસર ખેતીમાં પાણીની આવક થાય તો ખેડૂતો મબલક પાક,ખેત પેદાશનું ઉત્પાદન સુરક્ષિત કરે છે. આજની ઔદ્યોગિક વિકાસની હરણફાળ પ્રગતિ થઈ રહી છે. કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓનું ઉ

what I can do for water-saving Tips

Image
Water is a precious resource that is vital for all life on Earth. However, with increasing demands and environmental challenges, it's crucial that we take steps to conserve water. By making small changes in our daily lives, we can significantly reduce our water consumption and contribute to a more sustainable future. In this blog post, we will explore ten practical ways to save water and Solution make a  positive impact on our planet. Fix Leaks: Dripping faucets and leaking pipes can waste a significant amount of water over time. Regularly inspect your home for leaks and promptly repair them to prevent water loss. Install Water-Saving Fixtures: Upgrade your home with water-efficient fixtures such as low-flow toilets, showerheads, and faucets. These devices can significantly reduce water usage without compromising performance. Time Your Showers: Limiting the time spent in the shower can make a big difference. Aim for shorter showers and consider using a shower timer to help you sta

From Ancient Civilizations to Modern Cities: Unraveling the Story of Water

Image
   we delve deep into the riveting   history of water   from ancient civilizations to modern cities. Water has been one of the most significant resources for human survival since the dawn of time. Yet, the story of water remains largely untold, despite its immense importance. Therefore, we aim to take you on a journey to uncover the fascinating history of water. From the wells and aqueducts of ancient civilizations to the complex water management systems of modern cities, we will explore how water has shaped our past and present. Join us as we unveil the story of water and promise a profound understanding of its value. Intrigued to know more about our most precious resource? Keep reading! Water in Ancient  Civilizations Water has been a critical component of human civilization since ancient times. From the Nile to the Indus, many early civilizations were built around accessible water sources. Ancient societies, such as Egyptians, Greeks, and Romans have left behind evidence of their ad