શા માટે માનવ જીવનને પાણીની જરૂર છે?
પાણી એ માણસની જીવન શૈલીનો મૂળ અંગ છે. રોજબરોજની જિંદગીમાં પાણીની જરૃરિયાત વધતી જાય છે . આ લેખમાં કેટલાક મુખ્ય કારણોને વિચારમાં અને અમલમાં લેવા જ જોઈએ. નહિતર આવનારા દિવસોમાં કદાચ પાણીની સમસ્યા વધતી જશે. જીવન શૈલી : પાણી વગર માણસનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ છે. સવારથી સાંજ સુધીમા જીવન ની દૈનિક ક્રિયામાં આપણે પાણીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે નહાવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, ફૂલ છોડને પાણી આપવું ભોજન બનાવા માટે વિગેરેમા. Pizza burger sandwich, call drinks, medicine આ બધું પાણી વગર બની ના શકે. શરીરની જરૂરતો: શરીરમાં પાણી એ આવશ્યક ઘટક છે. વધુમાં વધુ માંસપેશીઓ, અંગો, પેટ, પીઠ, હૃદય, અને મનને પાણીની જરૂર છે કેમ કે તેનો ઉપયોગ સારવાર કરવા માટે. પાણીની કમી, માનસિક અથવા શારીરિક સમસ્યાઓ ઉદ્દભવી શકે છે અને શરીરને જો પાણી ના મળે તો શરીર શુષ્ક, ત્વચા મૃત બની જાય છે. ખેતી અને ઉદ્યોગ: પાણી ખેતીનો એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. સમયસર ખેતીમાં પાણીની આવક થાય તો ખેડૂતો મબલક પાક,ખેત પેદાશનું ઉત્પાદન સુરક્ષિત કરે છે. આજની ઔદ્યોગિક વિકાસની હરણફાળ પ્રગતિ થઈ રહી છે. કો...